Ruth 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પૂળાઓમાંથી થોડાંક કણસલાં ખેંચી કાઢીને પણ તેને માટે જમીન પર રહેવા દેજો. એને વીણવા દેજો, ને ધમકાવશો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેને માટે પૂળીઓમાંથી પણ કેટલુંક ખેંચી કાઢીને પડતું મૂકો, ને તેને તેમાંથી કણસલાં વીણવા દો, તેને કનડશો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢી બહાર રહેવા દેજો, જેથી એ વીણી લઈ શકે. એને ઠપકો ન આપશો.”