Ruth 2:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, "આ કોની સ્ત્રી છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆઝે પૂછ્યું, “આ કોની યુવતી છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”