Ruth 3:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી 'તારી સાસુ પાસે ખાલી હાથે ના જા.' એવું કહીને છ મોટા માપથી માપીને આ જવ મને આપ્યાં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેમણે જ મને આ વીસેક કિલો જવ આપ્યા છે, કેમ કે તેમણે કહ્યું કે મારે તમારી પાસે ખાલી હાથે પાછા ફરવું નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે કહ્યું, “તેણે આ છ [માપ] જવ મને આપ્યા, કેમ કે તેણે કહ્યું કે, તારી સાસુ પાસે ખાલી હાથે ન જા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બોઆઝે તેને માંટે જે જે કર્યું હતું તે બધું રૂથે કહી સંભળાવ્યું, અને કહ્યું કે, “ઉપરાંત, તેણે મને આ છ માંપ જવ પણ આપ્યા, અને કહ્યું કે તારે ખાલી હાથે સાસુ પાસે પાછા જવાનું નથી.”
Recommended Reading