Ruth 3:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લગભગ મધરાત થવા આવી અને તે માણસ ચમકી ઊઠ્યો, તેણે પડખું ફેરવ્યું અને ત્યાં એક સ્ત્રીને તેના પગ આગળ સૂતેલી જોઈ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશરે મધરાતે બોઆઝ અચાનક જાગી ગયો અને પાસું ફેરવીને જોયું તો પોતાના પગ પાસે એક સ્ત્રી સૂતી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મધરાત્રે એમ થયું કે તે માણસ ચમકી ઊઠ્યો, ને તેણે પાસુ ફેરવ્યું, તો તેના પગ આગળ એક સ્ત્રી સૂતેલી [હતી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મધરાતે પડખું ફેરવતી વખતે તે અચાનક જાગી ગયો, અને તેના પગ પાસે એક જુવાન યુવતી સૂતી હતી તે જોઇને ચોંકી ગયો.