Ruth 4:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યું, અને તે તેની પત્ની થઈ. પ્રભુકૃપાએ તે તેનાથી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેની પત્ની થઈ. તે તેની પાસે ગયો, ને યહોવાની કૃપાથી તે ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો.