Ruth 4:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, 'ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, “પ્રભુને ધન્ય હો! તારી સંભાળ લેવા તેમણે તને આ પુત્ર આપ્યો છે. તે ઈઝરાયલમાં નામાંક્તિ થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, “યહોવાને ધન્ય હો, જેમણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઇઝરાયલમાં વિખ્યાત થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નગરની સ્રીઓ નાઓમીને કહેવા લાગી: “આશીર્વાદિત દેવ પાસેથી આવું સંતાન મેળવનાર તું નસીબદાર છે; તે ઇસ્રાએલમાં પ્રખ્યાત થશે.