Ruth 4:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાઓમી છોકરાને પોતાની ગોદમાં લઈને તેનું લાલનપાલન કરતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું, ને તેનું જતન કરતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાઓમીએ તે બાળકને પોતાની ગોદમાં મૂક્યું અને તેની સંભાળ લીધી.