Ruth 4:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેરેસથી દાવિદ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, રામ, આમ્મીનાદાબ, માહશોન, સાલ્મોન, બોઆઝ, ઓબેદ, યિશાઈ, દાવિદ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે: પેરેસથી હેસ્‍ત્રોન થયો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે. પેરેસથી હેસ્રોન થયો.