Ruth 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેણે નગરના વડીલોમાંથી દસ માણસો બોલાવીને કહ્યું, "અહીંયાં બેસો." અને તેઓ બેઠા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના બેઠા પછી બોઆઝે ગામના આગેવાનોમાંથી દસને બોલાવ્યા અને તેમને કહ્યું, “આવો, અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે નગરના વડીલોમાંથી દશ માણસોને બોલાવીને તેઓને કહ્યું, “અહીં બેસો” એટલે તેઓ બેઠા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા.