Ruth 4:20 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમિનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમિનાદાબથી નાહશોન થયો. નાહશોનથી સલ્મોન થયો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ્મીનાદાબથી નાહશોન અને નાહશોનથી સલ્મોન થયો.