Ruth 4:21 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સલ્મોનથી બોઆઝ થયો, બોઆઝથી ઓબેદ થયો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો.