Ruth 4:22 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઓબેદથી યિશાઈ થયો, ને યિશાઈથી દાઉદ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓબેદનો પુત્ર યશાઇ અને યશાઇનો પુત્ર દાઉદ થયો.