Ruth 4:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પેલા નજીકના સંબંધીએ બોઆઝને કહ્યું, "તારે પોતાને માટે તે ખરીદી લે. "અને તેણે પોતાના પગરખાં ઉતાર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પેલા માણસે જ્યારે બોઆઝને જમીન ખરીદવા કહ્યું ત્યારે તેણે પોતાનું ચંપલ ઉ તારી બોઆઝને આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તું તે ખરીદ.” અને તેણે પોતાના પગરખાં કાઢ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું.