Ruth 4:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, "આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બોઆઝે આગેવાનોને તથા સર્વ લોકોને કહ્યું, “તમે બધા સાક્ષી છો કે, એલીમેલેખ, કિલ્યોન તથા માહલોનની સર્વ માલમિલક્ત હું આજે ખરીદી લઉં છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “અલીમેલેખનું અને કિલ્યોનનું તથા માહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે, તે બાબતના તમે આજે સાક્ષી છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે.