Song of Solomon 1:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પણ અમે તારે માટે રૂપેરી તારકજડિત સોનાની સાંકળીઓ બનાવીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે તારે માટે રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ કરાવીશું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે તારા માટે રૂપું જડેલા સોનાના આભૂષણો બનાવડાવીશું.