Song of Solomon 1:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, શું તું તે જગ્યા જાણતી નથી? તો પછી ટોળાંની પાછળ પાછળ ચાલી જા. ત્યાં ભરવાડોના તંબુઓ પાસે તારાં બકરાં માટે ચારો મળી રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે સ્ત્રીઓમાં સૌથી સુંદર સ્ત્રી, તું અજાણી હોય તો ટોળાને પગલે પગલે ચાલી જા, અને તારાં લવારાં ભરવાડોના તંબુઓ પાસે ચાર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે વિશ્વસુંદરી! જો તને ખબર ના હોય તો, ટોળાને પગલે પગલે, ભરવાડના નેસડા સુધી આવજે, અને ત્યાં તારાઁ ઘેટાં ને લવારાં ચારજે.