Song of Solomon 5:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે, તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની આંખો ઝરણાંને તીરે બેઠેલાં, હા, દૂધથી ધોયેલાં અને ઝરણાની પડખે બેઠેલાં હોલાં જેવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની આંખો પાણીના ઝરણા પાસે ઊભેલા હોલા જેવી છે; તે દૂધથી ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે; તે દૂધમાં ધોયેલી તથા યોગ્ય રીતે બેસાડેલી છે.