Song of Solomon 8:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બઆલ-હામોનમાં શલોમોનને એક દ્રાક્ષવાડી હતી. તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી. દરેક રખેવાળે તે માટે એક હજાર ચાંદીના સિક્કા આપવાના થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનને બઆલ-હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી; તેણે તે દ્રાક્ષાવાડી રખેવાળોને ભાડે આપી; તેના ફળને માટે દરેકને એક હજાર રૂપિયા લાવી આપવાના હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાનની બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી જે તેણે ખેડૂતોને ભાડે આપી દરેક ખેડૂતને તે પેટે ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.