Song of Solomon 8:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને અરેજવૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તે દીવાલ હોય તો તેના પર અમે ચાંદીનો બુરજ બાંધીશું. જો તે દરવાજો હોય તો અમે ગંધતરુનાં સંગીન પાટિયાં મૂકીને તેનું રક્ષણ કરીશું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તે કોટ હોય, તો અમે તેના પર રૂપાનો મોરચો બાંધીએ; જો તે દરવાજો હોય, તો અમે એરેજવૃક્ષનાં પાટિયાંથી તેને ઢાંકી દઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તે દીવાલ હોય તો, અમે તેને ચાંદીથી શણગારશું અને જો તે પ્રવેશદ્વાર હોય તો અમે તેને પાટીયા વડે ઢાંકીને મઢી દઇએ.