Zechariah 11:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા ઈશ્વર યહોવાહે કહ્યું, "કતલ થઈ જતા ટોળાનું પાલન કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ મારા ઈશ્વરે મને કહ્યું, “ક્તલ થવાનાં ઘેટાંનો પાળક થવાનો વેશ ભજવી બતાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા ઈશ્વર યહોવાએ કહ્યું, “કતલ થઈ જતા ટોળાનું પાલન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવા મારા દેવે મને કહ્યું, “જા, અને કસાઇને ત્યાં વધ કરવા માટે લઇ જવા ખવડાવીને પુષ્ટ કરેલા ઘેટાંનો તું હવે પાળક બન.