Zechariah 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દૂતે તેઓને કહ્યું, "તેને માથે સુંદર પાઘડી પહેરાવો." તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે સેવકોને યહોશુઆના માથા ઉપર સ્વચ્છ પાઘડી મૂકવા જણાવ્યું. તેથી તેમણે તેને પાઘડી પહેરાવી, અને પ્રભુનો દૂત ત્યાં ઊભો હતો તેવામાં તેમણે તેને નવાં વસ્ત્ર પણ પહેરાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી મૂકો.” તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી, ને તેને વસ્ત્રો પહેરાવ્યાં: [તે વખતે] યહોવાનો દૂત પાસે ઊભો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો.