Zechariah 4:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી સાથે વાત કરનાર દૂતે મારી પાસે ફરી આવીને હું જાણે નિદ્રામાં પડયો હોઉં તેમ મને જગાડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો.