Zechariah 4:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દીવી પાસે તેની બન્‍ને બાજુએ એક એક એમ બે ઓલિવ વૃક્ષો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની પાસે બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.”