Zechariah 4:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, "તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?" મેં કહ્યું, "ના, મારા માલિક."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મને પૂછયું, “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?” મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”