Zechariah 6:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલા રથના ઘોડા લાલ હતા, બીજા રથના ઘોડા કાળાં હતા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પહેલા રથને ખેંચનાર ઘોડાઓ લાલ, બીજાને ખેંચનાર ઘોડાઓ કાળા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પહેલે રથે રાતા ઘોડા, અને બીજે રથે કાળા ઘોડા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પહેલા રથના ઘોડા રાતા હતા, બીજાના કાળા હતા,