Zechariah 6:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીજા રથના ઘોડા સફેદ હતા તથા ચોથા રથના ઘોડા ભૂરા ટપકાંવાળા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રીજાને ખેંચનાર ઘોડા શ્વેત અને ચોથા રથને ખેંચનાર ઘોડાઓ કાબરચીતરા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીજે રથે ધોળા ઘોડા, અને ચોથે રથે કાબરચીતરા મજબૂત ઘોડા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા.