Zechariah 8:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને સૈન્યોનો દેવ યહોવાની વાણી આ મુજબ સંભળાઇ;