bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Genesis 38
Genesis 38
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 37
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 39 →
1
અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો.
2
અને યહૂદાએ ત્યાં એક કનાની સ્ત્રી, જેનું નામ શૂઆ હતું, તેની દીકરીને જોઈ. અને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો.
3
અને તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ એર પાડયું.
4
ફરી તે ગર્ભવતી થઈ, ને તેને દીકરો જન્મ્યો; અને તેણે તેનું નામ ઓનાન પાડયું.
5
અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલા પાડયું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.
6
અને યહૂદાએ તેના જ્યેષ્ઠ દિકરા એરને માટે પત્ની લીધી, ને તેનું નામ તામાર હતું.
7
પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દષ્ટિમાં ભંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો.
8
અને યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પાસે જા, ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને માટે સંતાન ઉપજાવ.”
9
અને એનાને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહિ; અને એમ થયું કે, જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડયું.
10
અને તેણે જે કર્યું તે યહોવાની દષ્ટિમાં ભૂંડુમ હતું, તેથી યહોવાએ તેને પણ મારી નાખ્યો.
11
અને યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો દીકરો શેલા મોટો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવાવસ્થામાં રહે.” કેમ કે તેણે કહ્યું, કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.
12
અને ઘણા દિવસ વીતી ગયા, ને યહૂદાની પત્ની, શૂઆની દીકરી, મરણ પામી. અને યહૂદા દિલાસો પામ્યો, ને તે તેના મિત્ર હીરા અદુલ્લામી સહિત તેનાં ઘેટાં કાતરનારાઓની પાસ તિમ્ના ગયો.
13
અને તામારને એવી ખબર મળી કે જો, તારો સસરો તેનાં ઘેટાં કાતરવાને તિમ્ના જાય છે.
14
અને તેણે તેના વૈધવ્યનાં વસ્ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યાં, ને ઘૂમટો તાણીને એનાઈમ જે તિમ્ના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી; કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે, તોપણ હું તેની પત્ની થવા માટે તેને અપાયેલી નથી.
15
અને યહૂદાએ તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી; કેમ કે તેણે પોતાનું મુખ ઢાંકયું હતું.
16
અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે આવવા દે.” કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, “મારી પાસે આવવા માટે તું મને શું આપીશ?”
17
અને તેણે કહ્યું, “ટોળામાંથી બકરીનું બચ્ચું હું તારી પાસે મોકલીશ.” અને તેણે કહ્યું, “તું મોકલે ત્યાં સુધી તું મને બાનામાં શું આપીશ?”
18
અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, “બાનમાં શું આપું?” તેણે તેને કહ્યું, “તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી.” અને તેણે તે આપ્યાં, ને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.
19
અને તે ઊઠીને ચાલી ગઈ, ને તેણે ઘૂમટો કાઢી નાખીને તેના વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યાં.
20
અને તે સ્ત્રીની પાસેથી બાનાની ચીજો લેવા માટે યહૂદાએ પોતાના મિત્ર અદુલ્લામની હસ્તક બકરીનું બચ્ચું મોકલ્યું; પણ તે તેને ન મળી.
21
અને તે ણે તે સ્થળનાં માણસોને પૂછયું, “જે વેશ્યા એનાઈમ પાસે માર્ગ પર બેઠી હતી તે કયાં છે?” અને તેઓએ કહ્યું, “અહીં કોઈ વેશ્યા નહોતી.”
22
અને યહૂદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તે જડતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ વેશ્યા નહોતી.’
23
અને યહૂદાએ કહ્યું, “ભલે તે પોતાની પાસે તે રાખે, રખેને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહિ.”
24
અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”
25
અને તેને બહાર લાવ્યા ત્યારે તેણે તેના સસરાની પાસે માણસ મોકલીને કહાવ્યું, જેનાં આ છે, તે માણસથી હું ગર્ભવતી થઈ છું; હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોનાં છે, તે તું કૃપા કરીને ઓળખી લે.”
26
અને યહૂદાએ તે [મારાં પોતાનાં છે એમ] કબૂલ કરીને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે; કારણકે મેં તેને મારા દિકરા શેલાને ન આપી.” અને તેણે તેને ફરીથી ન જાણી.
27
અને પ્રસવને સમયે એમ થયું કે, જુઓ, તેના પેટમાં જોડકું હતું.
28
અને પ્રસવ વખતે એમ થયું કે, એકે પોતાનો હાથ બહાર કાઢયો. અને દાઈએ તેનો હાથ પકડયો, ને તેના પર લાલ સૂતર બાંધ્યું, ને કહ્યું, “આ પહેલો નીકળ્યો.”
29
અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને [દાઈએ] કહ્યું, “તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો?” એ માટે તેનું નામ પરેસ પાડયું.
30
અને પછી તેનો ભાઈ, જેને હાથે લાલ સૂતર બાંધ્યું હતું તે નીકળ્યો; અને તેનું નામ ઝેરા પડ્યું.
← Chapter 37
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 39 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50