John 1
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
26યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મયે જે એક ઊભા છે તેમને તમે ઓળખતા નથી;
31મને ખબર નહોતી કે તે કોણ હશે. પરંતુ ઇઝરાયલને તેમની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું.”