bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Numbers 2
Numbers 2
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 3 →
1
પ્રભુએ મોશે અને આરોનને આવી સૂચનાઓ આપી:
2
“જ્યારે ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની આસપાસ પડાવ નાખે ત્યારે દરેકે પોતપોતાના કુળના વજ અને ગોત્રના નિશાન પ્રમાણે પડાવ નાખવો.
3
“પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન — 74,600 ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ — 54,400 ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ — 57,400 — કુલ: — 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.
10
“દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] રૂબેન — શદેઉરનોપુત્ર એલિસૂર — 46,500 શિમયોન — સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ — 59,300 ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ — 45,650 — કુલ: — 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે.
17
“પ્રથમનાં બે સૈન્ય અને છેલ્લાં બે સૈન્યની વચ્ચે લેવીઓએ મુલાકાતમંડપનો સરસામાન ઊંચકીને કૂચ કરવી. દરેક સૈન્યે પોતપોતાના ક્રમ અને વજ પ્રમાણે કૂચ કરવી.
18
“પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] એફ્રાઈમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા — 40,500 મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલીએલ — 32,200 બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન — 35,400 — કુલ: — 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે.
25
“ઉત્તર બાજુએ દાનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર — 62,700 આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ — 41,500 નાફતાલી — એનાનનો પુત્ર અહીરા — 53,400 — કુલ: — 157,600 દાનના સૈન્યે કૂચ કરતી વખતે વજ સાથે છેલ્લે નીકળવાનું છે.”
32
ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી.
33
પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી.
34
તેથી પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. પોતપોતાના વજ પ્રમાણે તેઓ પડાવ નાખતા અને કૂચ કરતી વખતે પોતપોતાના ગોત્ર પ્રમાણે કુટુંબ સાથે ચાલી નીકળતા.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36